December 16, 2012

ગોળ ગોળ ટામેટું ટામેટું - Lyric

ગોળ ગોળ ટામેટું ટામેટું

નદીએ નાહવા જતુ તુ જતુ તુ

ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ

અસ મસ ને ઠળિયો થયો ઢસ

---------------------------------------------------------------------------------------

ગોળ ગોળ ટામેટું ટામેટું
( Gol gol tametu tametu )

નદીએ નાહવા જતુ તુ જતુ તુ
( Nadiye nahavaa jatu tu jatu tu )

ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ
( Ghee gol khatu tu khatu tu )

અસ મસ ને ઠળિયો થયો ઢસ
( Aas mas ne thadiyo thayo dhas )