Showing posts with label Gujarati Jokes. Show all posts
Showing posts with label Gujarati Jokes. Show all posts
August 26, 2013
August 24, 2013
August 16, 2013
છગન ઈલેકટ્રોનિક્સ ની દુકાને
છગન ઈલેકટ્રોનિક્સ ની દુકાને ગયો.
છગન : મારે આ ટીવી ખરીદવું છે.
દુકાનદાર : આ મોટી ઉમર ના માણસ માટે નથી.
છગન : મારે આ ટીવી ખરીદવું છે.
દુકાનદાર : આ મોટી ઉમર ના માણસ માટે નથી.
August 13, 2013
August 9, 2013
August 4, 2013
પ્રોબ્લેમ
ઓફિસમાં એક સાથે કામ કરતી લીલીએ એક દિવસ ચંપાને પૂછ્યું, ‘‘બહેન, તું હજી પરણી કેમ નથી?’’
‘‘હું પરણવા તો માંગું છું,’’ ચંપા બોલી, ‘‘પણ મને મારી ઈચ્છા મુજબનો પતિ જ નથી મળતો... પણ તારું કેમ છે?’’
‘‘મારું?’’ લીલી બોલી, ‘‘હું પરણી તો છું પણ મારે પણ તારા જેવો જ પ્રોબ્લેમ છે.’’
‘‘હું પરણવા તો માંગું છું,’’ ચંપા બોલી, ‘‘પણ મને મારી ઈચ્છા મુજબનો પતિ જ નથી મળતો... પણ તારું કેમ છે?’’
‘‘મારું?’’ લીલી બોલી, ‘‘હું પરણી તો છું પણ મારે પણ તારા જેવો જ પ્રોબ્લેમ છે.’’
July 31, 2013
July 30, 2013
Subscribe to:
Posts (Atom)