આંખ નીચે ના કળા કુંડાળા દુર કરવા ટામેટા ના જયુસ મા લીંબુ ના થોડા ટીપા નાખી એનો મસાજ કરો
વાળ ને લીસ્સા કરવા માથા માં દહીં નાખી 30 મિનીટ રાખી માથું ધોવું
તડકા માં સ્કીન ટેન થઇ ગયી હોય તો તડકા માંથી આવ્યા પછી તરત ટામેટા નો રસ ફેસ પર લગાવો 10 મિનીટ રહેવા દો તમને ફરક દેખાશે
માથા માં ખોડો રહેતો હોય તો કપુર ને કોપરેલ માં નાખી રાખો. એ તેલ અઠવાડીયા માં 2 વખત લગાવો
વાળ ને લાંબા અને ચમકતા કરવા કાંદા ને ઝીણા સમારી શેમ્પૂ માં નાખી રાખો અને એને 15 દિવસ રહેવા દો. એ શેમ્પૂ 15 દિવસ પછી વાપરો એનાથી વાળ બહુ ઝડપ થી વધશે અને શાઈન મારશે