August 10, 2013

ખજુર આમલી ની ચટણી

ખજુર આમલી ની ચટણી  ભજીયા, સેન્ડવીચ કે પછી કોઈ પણ ચાટ કે ભેળ બનવા માં ઉપયોગ માં લઇ શકાય છે





સામગ્રી

ગોળ - 1/4 કપ
આમલી - 1/4 કપ
ખજુર- 8-10 Pc
લાલ મરચું પાવડર -1/2 Tsp
સેકેલું જીરું / જીરા પાવડર -1/4 Tsp
સુકવેલ આદુ નો પાવડર / સુંઠ -1/4 Tsp
મીઠું જરૂર મુજબ

રીત

આમલી ને થોડા એવા ગરમ પાણી માં 20 મિનીટ સુધી પલાળી રાખો

ગોળ ને પાણી માં ઓગાળો તેમજ તેને ગાળી લો

ખજુર માંથી ઠળિયા કાઢી નાખો કે ઠળિયા વગર ના ઉસ કરી શકાય.

એક પેન માં ગોળ, આમલી તેમજ ખજુર ને પુરતું પાણી લઇ ઉકાળો

તેમાં મીઠું , લાલ મરચું પાવડર , જીરા પાવડર તેમજ સુકવેલ આદુ પાવડર નાખો તેને ધીમા તાપે ઉકાળવા દેવું જ્યાં સુધી ઘટ્ટ થાય .હવે તેને સરખી રીતે મેશ કરી દેવું

ઠંડુ થવા દો .

હવે તેને ગરણી વડે ગાળી લેવું ગાળતી વખતે તેને મેશ કરતા રેવું બને તેટલો પલ્પ કાઢી લેવો

એક એર ટાઈટ ડબ્બા માં ભરી તેને ફ્રીજ માં મૂકી દેવી

Khajur Imli Ki Chutney or the Date Tamarind Chutney is a sweet and sour tangy chutney made from dates tamarind and jaggery. The Khajur Imli Ki Chutney recipe is an essential component in Chaats like Pani Puri, Bhel Puri, Samosa and more. Spreading this chutney over chaats is an absolute must to have the best chaat experience. Makes: 2 cups approximately Ingredients 1½ cups chopped pitted dates ½ cup of tamarind pulp ½ cup jaggery 2 teaspoons chilli powder 2 teaspoons cumin powder 1 teaspoon dry ginger powder 1 teaspoon black salt Salt to taste Method Heat 1 ½ cups of water in a sauce pan on medium heat; add the dates and allow it cook in the water until soft and tender. Stir in the other ingredients and simmer for another 5 minutes. Turn off the heat and cool the mixture and puree into a fine paste. Strain the mixture in fine sieve to remove any residue. Refrigerate and store in an air tight container until ready to serve. I personally like to not puree my date chutney. I like my date chutney to be chunky. To savor it the way I like, once all the ingredients are simmered well and cooled refrigerate and serve.

No comments:

Post a Comment