October 23, 2013

August 17, 2013

ગુગલ પર સર્ચ - સારા વિચારો



 
 

સાબુદાણા ની પેટીસ - ગુજરાતી માં

સાબુદાણા માં લો કેલરી હોઈ છે. ઉપવાસ માં સાબુદાણા ની ઘણી વાનગી બનાવી ને ખાવામાં આવે છે. આજે આપણે સાબુદાણા માંથી પેટીસ બનાવી શું.

મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે

તે હળવે હળવે ચાલે છેને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

English Subtitle

Mai aek Biladi paadi chhe

Te Range bahu rupadi chhe

Te halve halave chale chhe te andhara ma bhale chhe.

Te Dudh khay, Dahi khay,

Ghee to chap chap chaati jaay.

Te under ne zatpat zaale

Pan kutara thi biti bhaage

Tena dil per daagh chhe

Ae mara Ghar no vaagh chhe

Check Update of  +Gujarati Duniya 


 

August 16, 2013

છગન ઈલેકટ્રોનિક્સ ની દુકાને

છગન ઈલેકટ્રોનિક્સ ની દુકાને ગયો.
છગન : મારે આ ટીવી ખરીદવું છે.
દુકાનદાર : આ મોટી ઉમર ના માણસ  માટે નથી.

ભિખારી ભીખ માંગવા આવીયો

લીલી ના ઘર આગળ ભિખારી આવ્યો  .
લીલી એ એને જોઈ ને ભગાડ્યો.