છગન ઈલેકટ્રોનિક્સ ની દુકાને ગયો.
છગન : મારે આ ટીવી ખરીદવું છે.
દુકાનદાર : આ મોટી ઉમર ના માણસ માટે નથી.
છગન બીજે દિવસે દાઢી લગાવી ને ગયો.
ફરી થી
છગન : આ ટીવી કેટલા નું છે ?
દુકાનદાર : મેં કાલે તમને કીધું હતું ને આ મોટી ઉમર ના માણસ માટે નથી.
છગન ફરીથી સાવ મેકપ બદલી અલગ કપડા પહેરી ગયો.
છગન : આ ટીવ ની શું કિમત હશે ?
દુકાનદાર : તમે રોજ કેમ મારું માથું ખાવો છો મેં તમને કીધું હતું ને કે આ ટીવી મારે તમને નથી વહેચવું.
છગન : તમને કેવી રીતે ખબર પડે છે કે હુજ રોજ આવું છું ?
દુકાનદાર : તમે જેને ટીવી કહો છો એ માઈક્રો વેવ છે.