August 16, 2013

ભિખારી ભીખ માંગવા આવીયો

લીલી ના ઘર આગળ ભિખારી આવ્યો  .
લીલી એ એને જોઈ ને ભગાડ્યો.

આજોઈ ને લલ્લુ બોલ્યો એને કઈ ખાવાનું તો આપવું જોઈએ.
લીલી બોલી આપ્યું હતું 2 દિવસ પહેલા ઘણું આપ્યું હતું પણ બદલામાં એ મને પાકશાશત્ર નેચોપડી આપતો ગયો.