July 19, 2013

વારતા રે વારતા ભાભો ઢોર ચારતા - Lyric

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતાચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર મા