ઉનાળા માં તમારા ચહેરા ને ચમકતો બનવા આ પ્રમાણે ફેસ પેક બનાવો.
4-5 બદામ ને રાત્રે પલાળી સવારે એને બારીક વાટી લો.
એમાં 1 Tsp. હળદર ,1 Tsp. ચંદન નો પાવડર અને ગુલાબ જળ નાખી બરાબર પેસ્ટ જેવું બનાવો
આ પેસ્ટ ચેહરા પર લાગવો અને 20 મિનિટ રહેવા દો
સાદા પાણી થી મોઢું ધોઈ લો.
તમારો ચહેરો 20 મિનિટ માં ખીલી ઉઠશે.
No comments:
Post a Comment