બનાવો છોકરાઓ માટે આ પૌષ્ટિક હલવો
To Read this Recipe in English with Picture visit here
Akhrot Walnut Ka Halwa
સામગ્રી
અખરોટ નો ભુક્કો - ¼ કપ
દૂધ - 3 Tbsp.
ખાંડ - 1 Tbsp.
ઘી - 1 Tbsp.
ઇલાઈચિ નો પાવડર
રીત
સૌ પ્રથમ કડાઈ માં ઘી ગરમ કરી અખરોટ નો ભુકો નાખી હલાવી દો।
પછી તેમાં દુધ નકી હલાવ્યા કરો જ્યાં સુધી પાણી અને ખાંડ બળી ના જાય
છેલે ઇલાઈચિ નો પાવડર નાખવો
5 થી 10 મિનીટ માં હલવો તૈયાર થઇ જશે