ઉપવાસ માં ખાવા માટે રાજગરાના લોટનો શીરો
સામગ્રી:
રાજગરાનો લોટ- 1 કપ
ખાંડ- ¾ કપ
દુધ - 2½ કપ
ઘી- ½ કપ
ઈલાયચી નો ભુકો
રીત:
રાજગરાના લોટને ઘી લઈ શેકી લો
ખાંડને દુધ વાસણમાં ઓગળી લો.
લોટ શેકાઈ જાય એટલે દુધ નાખી દો.
જરૂર લાગે તો દુધ નાખવું.
ઈલાયચી નો ભુકો નાખી સર્વ કરો.